મોરબીના પીએસઆઇની પુત્રીની ધો.10ના પરિણામમાં ઝળકી

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભોચિયાની પુત્રી મહેકે ધો. 10 માં 96.63 PR મેળવી જ્વલંત સફળતા મેળવી છે. તેઓ જામનગરની એ. કે. દોશી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. અને તેઓ અભ્યાસની સાથે માતાને પણ ઘરકામમાં મદદ કરે છે. અને તેઓએ પોતાની આ સફળતાનો શ્રેય તેમના માતા અને પિતા તેમજ શિક્ષકોને આપ્યો છે.

- text

- text