વાંકાનેરના સરતાનપર નજીક સિરામિક ફેકટરીમાં પડી ગયેલા પરિણીતાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી ગયા બાદ પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 

- text