મોરબીના ખાનપર નજીક છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત

- text


મોરબી : મોરબી ખાનપર રોડ ઉપર ખાનપર ગામના પેટ્રોલપંપ નજીક છોટા હાથી નંબર જીજે – 36 – V – 0547ના ચાલકે બીફકરાઈથી પોતાનું વાહન ચલાવી સામેથી આવતા બાઇકને હડફેટે લેતા વસંતભાઈ નામના બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી અને છોટા હાથી પલ્ટી મારી જતા ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે રજનીકાંતભાઈ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text