આંદરણા નિવાસી હમીરભાઈ દલાભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના નિવાસી હમીરભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.65) તે અરજણભાઈ, હરિભાઈ, હકુભાઈ, અમરશીભાઈ, દુદાભાઈ, પ્રભુભાઈ, આલુબેન હીરાભાઈ સોલંકીના ભાઈ તેમજ મહેશભાઈ, પ્રવીણભાઈ, હસમુખભાઈના પિતાશ્રી અને રમેશભાઈ અરજણભાઈ ચાવડાના કાકા તથા અતુલભાઈ અમરશીભાઈ ચાવડા, જેન્તીભાઈ હકુભાઈ ચાવડા, વસંતભાઈ અમરશીભાઈ ચાવડા, અમૃતભાઈ હરિભાઈ ચાવડા, વિપુલભાઈ દુદાભાઈ ચાવડા, કમલેશભાઈ પ્રભુભાઈ ચાવડાના ભાઈજીનું તા.14ના રોજ અવસાન થયું છે.

- text

- text