મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મોહસીન રહીમભાઈ દલ, મીનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતભાઈ ભુશાલ અને સંજય વિનોદભાઈ સોલંકી નામના શખ્સોને ચકલા પોપટનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text