પેટ્રોલની ઝંઝટ છોડો : જય ગણેશમાંથી વસાવો એથર ઇ-બાઇક

 

એક્સ શો રૂમ કિંમત રૂ. 96,484થી શરૂ : પોલીસ પરિવાર માટે ખાસ ઓફર : ઇલેક્ટ્રિક સ્કૂટરના 450 X અને 450 X પ્રો પેક એમ બે મોડલ : લોન્ગ બેટરી લાઈફ, હાઈટેક ફીચર્સ અને બેસ્ટ સર્વિસની ગેરેન્ટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર લેનારાઓ માટે ગોલ્ડન ટાઈમ આવી ગયો છે. કારણકે જય ગણેશ એથરમાં ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ આપની પસંદનું એથરનું મોડેલ વસાવો અને પેટ્રોલવાળા સ્કૂટરને અલવિદા કહી દયો.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ઉપર જય ગણેશ હીરોની બાજુમાં કંડલા બાયપાસ ઉપર જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં ખ્યાતનામ એથર કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે. અહીં 450 X અને 450 X પ્રો પેક એ બે મોડલ ઉપ્લબ્ધ છે. જેની એક્સ શો રૂમ કિંમત રૂ. 96,484થી શરૂ થાય છે. હાલ પોલીસ પરિવાર માટે અહીં ખાસ ઓફર મુકવામાં આવી છે.

આ ઓફર્સ થોડા સમય માટે જ ઉપ્લબ્ધ છે. વધુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકારી સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓ માટે ખાસ આ બાઇક ફાયદારૂપ છે. એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી લાઈફ અને પિક અપ સૌથી શ્રેષ્ઠ છે. તો આજે જ પેટ્રોલવાળા વાહનને અલવિદા કહીને લાંબા ફાયદા માટે એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો.

વધુ વિગત માટે
9712012044
9712012043