અત્યારનું લેટેસ્ટ ફર્નિચર કરાવવું છે ? : સ્ટાર લુક્સ PVC ફર્નિચરમાં બજેટની અંદર થશે એ-વન કામ

PVC ફર્નિચરના અનેક ફાયદાઓ

◆ લાકડાના ફર્નિચર કરતા સસ્તું
◆ વાપરવામાં હળવું અને સરળ
◆ દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ
◆ લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી
◆ વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ
◆ ટકાઉમાં પણ ઘણું સારું

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના બદલતા જમાનામાં ફર્નિચર પણ બદલ્યું છે. તો આપને પણ લેટેસ્ટ ટ્રેન્ડ મુજબનું ફર્નિચર કરાવવું છે ? સ્ટાર લુક્સ PVC ફર્નિચરમાં પધારો. જ્યાં બજેટ મુજબ ઓર્ડર ઉપર ફર્નિચર બનાવી આપવામાં આવે છે. વધુમાં અહીંથી કામની ક્વોલિટીની પણ ગેરેન્ટી આપવામાં આવે છે.

મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ ખાતે સિટી મોલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર શોપ નંબર એફ-17માં સ્ટાર લુક્સ પીવીસી ફર્નિચર કાર્યરત છે. અહીં કિચન, કબાટ, માળીયા, શોકેસ,બેડ, સીલીંગ, વોલ પેનલ સહિતનું ફર્નિચર ઓર્ડર મુજબ કાકા PVC મટિરિયલમાંથી બનાવી આપવામાં આવે છે.

હાલના સમયમાં PVC ફર્નિચરનો જ ટ્રેન્ડ છે. PVC ફર્નિચર લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી છે. અને કિંમતમાં પણ સસ્તું છે.તે વાપરવામાં હળવું અને સરળ છે. દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ હોવાની સાથે ટકાઉમાં પણ સારું છે. આ ઉપરાંત PVC ફર્નિચર વોટર પ્રુફ, ફાયર પ્રુફ અને ઉધઈ પ્રુફ છે. જો આપ ઘર કે ઓફિસમાં ફર્નિચર બનાવવા ઇચ્છતા હોય તો એક વખત સ્ટાર લુક્સ ફર્નિચરનો સંપર્ક જરૂર કરો.

સરનામું
સ્ટાર લુક્સ PVC ફર્નિચર
સિટી મોલ- ફર્સ્ટ ફ્લોર-શોપ નં.F-17,
ભક્તિનગર સર્કલ,
શનાળા બાયપાસ,
મોરબી

શૈલેષભાઈ
મો.નં. 8154881021
મિલનભાઈ
મો.નં. 9016363036
હાર્દિકભાઈ
મો.નં. 9687452757