આગથી રહો સુરક્ષિત..! કન્ટ્રોલ ફાયર સેફટીમાંથી ઈન્સ્ટોલેશન સાથે NOC સુધીની એ ટુ ઝેડ સર્વિસ મળશે સરળતાથી

 

એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર, પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, મોલ, પેટ્રોલ પંપમાં તમામ સર્વિસ સાથે ઈકવિપમેન્ટ લગાવી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કન્ટ્રોલ ફાયર સેફટીમાં ફાયર સેફટી અંગેની તમામ સર્વિસ એકદમ સરળતાથી મળશે. અહીં ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ સાથે એનઓસી ઇસ્યુ કે રીન્યુ સહિતની તમામ સેવા ઉપલબ્ધ છે.

મોરબીના કંટ્રોલ ફાયર સેફટી છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. જે મોરબીની સૌથી જૂની ફાયર સેફટીની સર્વિસ આપતી કંપની છે. અહીંથી એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર, પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, મોલ, પેટ્રોલ પંપ, વગેરેમાં કામ કરી આપવામાં આવે છે.

કન્ટ્રોલ ફાયર સેફટી દ્વારા ઓટોમેટિક ફાયર સેફટી, સ્પીંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર સિસ્ટમ, ફાયર એફસટીંગઉસર, ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ સહિતની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે હેન્ડ ગ્લોસ, સેફટી સૂઝ, સેફટી નેટ, સેફટી માસ્ક, સેફટી બેલ્ટ, રોડ સેફટી સહિતના તમામ સેફટી ઈકવિપમેન્ટ મળે છે. તો શ્રેષ્ઠ સર્વિસ અને ઈકવિપમેન્ટ એકદમ વ્યાજબી ભાવે મેળવવા આજે જ સંપર્ક કરો. મો.નં. 9638103929

બ્રાન્ચ -1
કંટ્રોલ ફાયર સેફટી
ધ ગ્રાન્ડ વૈભવ હોટલ પાસે, ગ્રાઉન્ડ ફ્લોર, લખધીરપુર રોડ, મોરબી

બ્રાન્ચ -2
કંટ્રોલ ફાયર સેફટી
ગેલેક્સી પ્લાઝા-1, ત્રીજો માળ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી

કન્ટ્રોલ ફાયર સેફટીની સંતોષકારક સર્વિસ મેળવનાર ગ્રાહકો

એપાર્ટમેન્ટ

ગોકુલ મથુરા સોસાયટી
શક્તિ ટાઉનશીપ સોસાયટી
શ્યામ રેસિડેન્સી
બાલાજી એપાર્ટમેન્ટ
નક્ષત્ર એ એન્ડ બી એન્ડ સી
દૂધેશ્વર હાઇટ્સ
વગેરે

શોપિંગ સેન્ટર

કેપિટલ માર્કેટ
વૈદહી પ્લાઝા
એમ્પાયર સ્કવેર
WTC
વગેરે

ફેક્ટરી

એસપોલો સિરામિક
પલક પેપરમિલ
આત્મજ્યોત કેમિકલ
બન્સી પેનલ
ડેલ્ટા રબર
હોલીવુડ ઇન્ડ.
મિલેનિયમ ટાઇલ્સ
વરમોરા ગ્રુપ
સાસા રબર
સાઈન કોટસ્પિન
ઝીઝેર પોલીમર્સ
વુડપલ્પ
ડીવાઈન બોર્ડ
રિસ્ટોન પેપર
નિઓની પેપર
વગેરે