મોરબીના વિદેશી દારૂના ગુન્હામાં પાંચ માસથી ફરાર આરોપી બોટાદથી ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી ફરાર કાનભા ઉર્ફે અનિરુદ્ધસિંહ જાલુભા પરમાર ઉ.22 રહે. પાળીયાદ જી.બોટાદ વાળાને બાતમીને આધારે બોટાદ ખાતેથી ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી આરોપી બોટાદના ગુન્હામાં પણ ફરાર હોય બોટાદ પોલીસને જાણ કરી હતી.

- text

- text