શેરમાર્કેટ શીખો અને પૈસા કમાઓ : સુપ્રાંતિ ગ્રુપ ટૂંક સમયમાં શરૂ કરશે ટ્રેનિંગ ક્લાસ

 

નિષ્ણાંતો દ્વારા શેરબજારનું એ ટુ ઝેડ નોલેજ અપાશે : ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ માટે આ ક્લાસ જોઈન કરી સાઈડ ઇન્કમ મેળવવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :સુપ્રાંતિ ગ્રુપ હવે મોરબીવાસીઓને શેર માર્કેટમાં માસ્ટર બનાવવા સજ્જ બન્યું છે. જેથી સરળતાથી સાઈડ ઇન્કમ શરૂ થઈ શકે. અહીં ટૂંક સમયમાં ટ્રેનિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે. જેમાં વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ અપાશે. તો અત્યારે જ સંપર્ક કરો.

મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે સંકેત ઇન્ડિયા ઉપર ચોથા માળે સુપ્રાંતિ ગ્રુપ કાર્યરત છે. જ્યાં કો- ટ્રેડિંગ સ્પેસ ફોર ટ્રેડિંગ ઈન સ્ટોક માર્કેટ, કોમોડિટીસ, ફોરેક્સ, ક્રીપ્ટો એન્ડ મોર, મેન્ટોરશિપ કો વર્કિંગ સ્પેસ ફોર ડિજિટલ માર્કેટિંગ, ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઓર એનિથીંગ સહિતની સર્વિસ પુરી પાડવામાં આવે છે.

વધુમાં અહીં હવે બેઝિક ટુ એડવાન્સ સુધીના સ્ટોક માર્કેટ ક્લાસ શરૂ કરવામાં આવશે. જેમાં નિષ્ણાંતો દ્વારા શેરમાર્કેટનું સંપૂર્ણ નોલેજ અપાશે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને આ ક્લાસ જોઈન કરી સાઈડ ઇન્કમ મેળવવાની સુવર્ણ તક મળશે. તો આજે જ ક્લાસ જોઈન કરવા સંપર્ક કરો.

સુપ્રાંતિ ગ્રુપ
ચોથો માળ, સંકેત ઇન્ડિયા ઉપર,
ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી
મો.નં.8238080666
મો.નં.8238081666