હળવદમાં કચરાના ઢગલામાં લાગી આગ

- text


 

હળવદ : હળવદ શહેરનો કચરો વેગડવાવ રોડ ઉપર જે જગ્યામાં ઠાલવવામાં આવે છે. ત્યાં આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટિમ તાકીદે દોડી આવી હતી. બાદમાં ફાયર ફાઇટરોએ કચરાના ઢગલાઓમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને બુઝાવી દીધી હતી.

- text

- text