મોરબીના ઘુટુ નજીક પત્તા ટીંચતા છ ઝડપાયા

- text


મોરબી : મોરબીના ઘુટુ નજીક જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડી રૂ. ૨૯ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક સોસાયટીના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમતા ઇશ્વરભાઇ ઉકાભાઇ કુરીયા ઉ.વ.૫૩ રમેશભાઇ કાનજીભાઇ જાકાસણીયા ઉ.વ.૪૮, ચંન્દ્રકાંત મનજીભાઇ કુંડારીયા ઉ.વ.૩૪, ભરતભાઇ ભુદરભાઇ કુંડારીયા ઉ.વ.૪૮, ખીમજીભાઇ મગનભાઇ દેત્રોજા ઉ.વ.૫૮ અને દિનેશભાઇ ટપુભાઇ રામોલીયા ઉ.વ.૫૧ને રૂ. ૨૯ હજારની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text