કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન

- text


મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને શુક્રવારે સવારે 8થી 11 કાંતીપુર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text