21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં 

- text


મોરબી : વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.21ના રોજ મોરબીની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે, મુખ્યમંત્રીની મોરબી મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તેઓ સંગઠનની બેઠકને લઈ મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

- text

- text