મોરબીમાં બાળકીએ 17મું રોજુ રાખી ખુદાની ઈબાદત કરી

- text


મોરબીઃ હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીમાં નાના બાળકો પણ રોજુ રાખીને ખુદાની ઈબાદત કરી રહ્યા છે. એક મહિના સુધી ચાલતા રમજાન માસમાં મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગી કરે છે. ત્યારે મોરબીના સોયબભાઈ મહેમૂદભાઈ છીપાની દીકરી આરેફા છીપાએ 17મું રોજુ રાખીને ખુદાની ઈબાદત કરી છે.

- text

- text