VACANCY : સ્કાયથર સિરામિકમાં 7 જગ્યાઓ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાયથર સિરામિકમાં 7 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા માટે જણાવાયું છે.

◆ એક્સપોર્ટ માર્કેટિંગ -4 (M/ F)
 અનુભવ : 1થી 3 વર્ષ

◆ ડોમેસ્ટિક માર્કેટિંગ -2 (F)
 અનુભવ : 1થી 3 વર્ષ

◆ એક્સપોર્ટ ડોક્યુમેન્ટ્સ -1 (F)
 અનુભવ : 1થી 3 વર્ષ

Skyther ceramic
S-36 , Siromani business centre
8A NH, Near grand Vardhman hotel,Behind Real Plaza 1, Morbi
Mo. 9099794000
Mo. 9898303098