માળીયામા આંકડા લખતો વરલીભક્ત ઝડપાયો, બે જુગારી ફરાર

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે શહેરણ વાગડીયા ઝાપા નજીકથી હિતેશ નારણભાઇ ચાવડા નામના આરોપીને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન સલમાન હુસેનભાઈ સધવાણી અને હુસેન કાસમભાઈ સધવાણી હાજર નહિ મળી આવતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી રોકડા રૂપિયા 490 તેમજ રૂપિયા 500 નો મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text