મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ પચીસ વરિયા વિસ્તારમાં રહેતા રૂબીનાબેન ગફારભાઈ જેડા ઉ.36 નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text