નાની ઉમરમાં રોજુ પાળી અલ્લાહની બંદગી કરતા મોરબીના બાળકો

- text


મોરબી: મોરબીની કલાક શેરીમાં રહેતા જાફરશા શીદીશા (હકાભાઈ ફુલવાળા)ના પુત્ર ઈમત્યાજશાની સાત વર્ષની દીકરી અલફીના બાનુ ઈમત્યાજશાએ માહે રમજાન માસનું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશમાં પોતાના ઈમાનનું સબુત પેશ કરી શાહમદાર પરીવારનું ગૌરવ વધાર્યું છે.

આ ઉપરાંત મોરબીના માતમ ચોકના સિપાઈ વાસમાં રહેતા રાઠોડ મુજતબા રમિઝભાઈ નામના સાડા ત્રણ વર્ષના બાળકે પાક રમજાનનું ત્રીજું રોજુ રાખીને સિપાઈ સમાજનું નામ રોશન કર્યું છે.

- text

- text