મોરબીમાં પિન્કીબેન બિયરના 30 ડબલા સાથે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબી નવલખી રોડ ઉપર આવેલ લાયન્સ નગરમાં દરોડો પાડી શિવ આરાધના એપાર્ટમેન્ટમાંથી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી મરીયમબેન ઉર્ફે પિન્કીબેન નજીરભાઈ જામને ટ્યુબર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 30 ડબલા કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text