મોરબીમા ઢીંગલીબાપુ ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં રીક્ષા ચલાવતા ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીસી ફાટક નજીક આવેલી મામલતદાર કચેરી પાસેથી નશો કરેલી હાલતમાં સર્પાકારે ઝૂમ બરાબર ઝૂમ બની રીક્ષા ચલાવતા નીકળેલા સલીમશા ઉર્ફે ઢીંગલીબાપુ હુસેનશા શાહમદારને પાસ પરમીટ આધાર વગર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ રૂપિયા 15 હજારની કિંમતની રીક્ષા કબ્જે કરી આરોપી વિરુદ્ધ એમવી એકટ અને પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text