Coming soon : મોરબીમાં 365 દિવસ ચાલતા સિરામિક એક્ઝિબિશનની તડામાર તૈયારીઓ ચાલુ

 

Gujarat Tiles Info( GTI)ની અદભૂતપૂર્વ સફળતા બાદ ટૂક સમયમાં હવે ટૂંક સમયમાં કાર્યરત થશે Gujarat Tiles Exhibition (GTE) : જ્યા સિરામિક ટાઇલ્સ, સૅનિટરીવેર, ડેકોરેટિવ, બાથવેર, કિચનવેર વગેરે પ્રોડક્ટસની માત્ર મેન્યુફેક્ચરિંગ કંપનીના પરમેનેન્ટ ડિસ્પ્લે સેન્ટર હશે : હાલ 24 જેટલા સિરામિક એકમો તો જોડાઈ પણ ગયા
પ્રોડક્ટસ અને બ્રાન્ડને દેશ અને દુનિયા ભરના ગ્રાહકો સામે પ્રમોટ કરી શકાશે, દેશ- વિદેશથી આવતા બાયર પણ અહીં એક જ સ્થળની વિઝીટ લઈને તમામ એકમોની પ્રોડક્ટ નિહાળી શકશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : GTI – Gujarat Tiles Info ની અદભૂતપૂર્વ સફળતા બાદ ટૂક સમયમાં હવે GTE – Gujarat Tiles Exhibition લોન્ચ થઈ રહ્યું છે. જેમાં સિરામિક ટાઇલ્સ, સૅનિટરીવેર, ડેકોરેટિવ, બાથવેર, કિચનવેર વગેરે પ્રોડક્ટસની માત્ર મેન્યુફેક્ચરિંગ કંપનીના પરમેનેન્ટ ડિસ્પ્લે સેંટર મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપીત થશે.

ગુજરાત ટાઇલ્સ એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં તમારી પ્રોડક્ટસ અને બ્રાન્ડને દેશ અને દુનિયા ભરના ગ્રાહકો સામે પ્રમોટ કરી શકશો. અમારો કન્સેપ્ટ આધુનિક યુગમાં સમય બહુ કીમતી છે, અને જે દેખાય છે તે વેચાય છેના નિયમને અનુસરે છે,

આજના આધુનિક યુગમાં માણસ હમેંશા નવી વસ્તુની શોધમાં રહે છે અને તેને માર્કેટથી કંઈક અલગ જોય છે, પરંતુ તેની પાસે સમયનો અભાવ છે, તેથી ટૂંક સમયમાં સારી અને નવી પ્રોડક્ટસ શોધવી એ એક ચેલેન્જ સમાન હોય છે. તેના માટે અમારું નવું સાહસ GTE એક પ્લૅટફૉર્મ પૂરું પાડશે, એક જ પ્રિમાયસીસમાં 70+ કંપનીઓનું પ્રદર્શન તે પણ 365 દિવસ કોઈપણ સમયે જોવા મળશે તો સમયનો બચાવ અને નવા પ્રોડક્ટસની તરત જ અપડેટ મળશે.

એ ઉપરાંત આજના સમયમાં નવા ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ બાયર માટે મોરબીમાં ક્યાં મેન્યુફેક્ચર પાસે કેવી પ્રોડક્ટસ છે તે જાણવું અત્યંત મુશ્કેલ અને ટાઈમ લઈલે એવું છે, તેથી GTE પ્લેટફોર્મ થી નવા વેપારી માટે આશીર્વાદ સમાન છે. વધારે ઇન્ફોર્મેશન માટે અમારી લિન્ક પર ક્લીક કરી વિડિયો જોઈ શકો છો, તેમજ Call અથવા WhatsApp દ્વારા અમારો કૉન્ટૅક્ટ કરી શકો છો.

Contact No: +918980070086 | +919909659105 

આ ઉપરાંત તમને આશ્ચર્ય થશે કે ગુજરાત ટાઇલ્સ ઇન્ફૉ ઘણી બધી સુવિધાઓ માર્કેટમાં ઘણા સમયથી અવિરતપણે આપી રહી છે, GTI Directory માં 65000+ યુજર જોડાયેલા છે, અમારી સર્વિસ GTI Directory, TRUE WhatsApp માર્કેટિંગ, IVR કોલીંગ અને FREE CAB સર્વિસ દ્વારા 106 કરતાં પણ વધારે કંપની ઓનું પ્રમોસન અમે કરી રહ્યા છીએ એ જે કંપની ના નામ નીચે પ્રમાણે છે.

GTI Directory Client List 

●SIYARAM GRANITO PVT LTD
●Gresart Ceramica Pvt.Ltd
●RENITE VITRIFIED LLP
●PASSERO VITRIFIED LLP
●FAMOUS CERAMIC INUDSTRIES
●PROTON GRANITO PVT LTD
●RUDRA STEP RISER
●ESS ESS CERAMIC
●Envanto STEP RISER
●LALA STEEL INDUSTRIES
●EMBITO GRANITO LLP
●SUNRAJ CERAMIC PVT.LTD.
●STRAWBERRY CERAMIC PVT.LTD.
●SIMKEN CERAMIC PVT.LTD.
●FAME CERAMIC PVT LTD
●SISAM CERAMICS PVT.LTD.
●CEFONE CERAMIC LLP
●LAFFANS GRANITO PVT LTD
●ICOLUX PORCELANO LLP
●ROYALICA TILES
●SPENTAGON CERAMIC PVT LTD
●SIRIUM CERAMIC PVT LTD
●CAPRON VITRIFIED PVT LTD
●OLIVIA CERAMIC PRIVATE LIMITED
●LOVIN TILES

True Whatsapp Client List 

●SIYARAM GRANITO PVT LTD
●SKYTOUCH CEREAMIC PVT.LTD.
●Gresart Ceramica Pvt.Ltd
●LEMON TILES LLP
●PARCOS TILES LLP
●SIMKEN CERAMIC PVT.LTD.
●ROYALICA TILES
●MONTELLO CERAMIC LLP
●DELFINA CERAMIC PVT.LTD.
●CIBELA VITRIFIED PVT LTD
●L-TILE GRANITO LLP
●LOVEL TILES LLP
●LAVISH GRANITO PVT LTD
●LAKME VITRIFIED LLP
●NEXONA CERAMIC LLP
●LOREX CEREAMIC
●LEMOREX GRANITO LLP
●RUDRA STEP RISER
●ESS ESS CERAMIC
●FAME CERAMIC PVT LTD
●PASSION VITRIFIED PVT LTD
●I Build Quartz Sink India

Final Exhibitor List

●SIYARAM GRANITO PVT LTD
●Gresart Ceramica Pvt.Ltd
●ANMOL CERAMIC
●PASSERO VITRIFIED LLP
●FAMOUS CERAMIC INUDSTRIES
●PROTON GRANITO PVT LTD
●WALLMARK CERAMIC INDUSTRY
●RUDRA STEP RISER
●I Build Quartz Sink India
●Nilcore Bath LLP
●Cozy Sanitaryware LLP
●ESS ESS CERAMIC
●Envanto STEP RISER
●LALA STEEL INDUSTRIES
●CREDENCE ART CERA
●DHARMABHAKTI CERACOATS
●YASH CERAMIC
●SISAM GRANITO LLP
●SORISO GRANITO LLP
●ANJANI DISPLAY STAND
●NATURAL STONE