મોરબીથી શોપિંગનો ધક્કો થશે જ : ટંકારાના શિવુ લેડીઝ વેરમાં અફલાતૂન કલેક્શન ઉપર ધમાકા ઓફર

 

કોઈ પણ કુર્તિ -પેન્ટ પેર ફક્ત રૂ. 1400માં, કુર્તિ દુપટ્ટા માત્ર રૂ. 750માં, કુર્તા રૂ. 350, અને કુર્તિ રૂ. 500માં : ઓફર માત્ર 10 દિવસ સુધી જ ચાલુ રહેશે
ક્રોપ ટોપ, સરારા પેર, કુર્તિ પેર, ફેન્સી કુર્તિ, ડ્રેસ મટીરિયલ્સ, ફ્લેરવાળી કુર્તિ, કુર્તા, ટી શર્ટ, જેગીસ, લેગીસ, નાઈટ ડ્રેસ વગેરે આઇટમોમાં વિશાળ રેન્જ

ટંકારા (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને શોપિંગનો ટંકારા સુધીનો એક ધક્કો તો થશે જ, કારણકે ટંકારામાં કાર્યરત શિવુ લેડીઝ વેરમાં અફલાતૂન કલેક્શન ઉપર ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો.

ટંકારામાં ટ્રેન્ડી ગ્રુપ દ્વારા દેરીનાકા મેઈન બજારમાં શિતલ એમ્પોરિયમની બાજુમાં શિવું લેડીઝ વેરનો પ્રારંભ થયો છે. અહીં ક્રોપ ટોપ, સરારા પેર, કુર્તિ પેર, ફેન્સી કુર્તિ, ડ્રેસ મટીરિયલ્સ, ફ્લેરવાળી કુર્તિ, કુર્તા, ટી શર્ટ, જેગીસ, લેગીસ, નાઈટ ડ્રેસ વગેરે આઇટમોમાં વિશાળ રેન્જ ઉપ્લબ્ધ છે. અહીં હાલ 10 દિવસ માટે ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં કોઈ પણ કુર્તિ -પેન્ટ પેર ફક્ત રૂ. 1400માં, કુર્તિ દુપટ્ટા માત્ર રૂ. 750માં, કુર્તા રૂ. 350 અને કુર્તિ રૂ. 500માં મળી રહી છે.

અહીં HRK, jini women, j-neeb, fashion bella, janhvi, tulsi, rushi,bhakti, D&J વગેરે બ્રાન્ડ ની કુર્તી પેરની વિશાળ રેન્જ ઉપ્લબ્ધ છે. વધુમાં અહીંનું કલેકશન આકર્ષક છે. તો પરિવાર સાથે આજે જ શોપિંગ કરવા પધારો.

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/invites/contact/?i=152l7nctk65fs&utm_content=q6yftug

મો.નં.9727630143
મો.નં.9586220143