માળીયામા વરલીભક્ત ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે શહેરની મેઈન બજારમાં એસબીઆઈ બેન્ક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા હિતેશ દેવજીભાઈ ચાવડા નામના યુવાનને વરલી મટકાનું સાહિત્ય, બોલપેન, ચિઠ્ઠી તેમજ રોકડા રૂપિયા 460 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text