મોરબીમાં મિથુન અને સલીમ નોટ નંબરીનો જુગાર રમતા પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપરના ઝાપા પાસેથી કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી અને સલીમ હાજીભાઈ ખલીફા નામના ઇસમોને જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર હરજીતનો નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2800 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text