જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમો ૧૦ થી ૨૫ ટકાના ફાયદા સાથે

 

એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો : ઓફર્સ માત્ર ૨૫ એપ્રિલ સુધી જ લાગુ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. જે એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. જેમાં ૧૦ થી ૨૫ ટકાનો ફાયદો થશે. આ ઓફર્સ માત્ર 25 એપ્રિલ સુધી જ લાગુ રહેશે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.

મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો મળે છે. અહીં ટુવાલ સેટ, રનિંગ ટુવાલ, આશન, ગાલીચા સેટ, ફુલ સાઈઝ શતરંજી, સોફા પટ્ટાં, સોફા સેટ જરૂરીયાત મુજબ બનાવી આપીશું. કાર્ટુન પ્રીન્ટ સાલ, ભાગલાપુરી સાલ વગેરે વેરાયટી મળશે. રજવાડી બેડ, જયપુરી ખાદી કોટન બેડસીટ બીજી અનેક વેરાઈટી, વર્ક વાળી ગાદી બેડ સીટ મળશે. દરબારી આઈટમમાં રજાઈ, ડબ્બલ બેડ સીંગલ બેડ મળશે.

● કમ્ફોટર ડબલ બેડ ૧૫૦૦ રૂા. વાળા ફક્ત ૧૦૦૦માં
● કમ્ફોટર સીંગલ બેડ ૧૦૦૦ રૂા. વાળા ફક્ત ૭૦૦માં
● કિંગ સાઈઝ બેડસીટ ડબલ બેડ ૧૦૦૦ રૂ. વાળા ફક્ત ૮૦૦ માં
● ઓછળ સેટ ગાદલી વાળા૧૦૦૦ રૂા. વાળા ફક્ત ૭૦૦માં
● મેરેજ સેટ બ્લેન્કેટ સાથે ૨૮૦૦ રૂા. વાળા ફક્ત ૨૦૦૦માં
● ગાલીચા ૭૦૦ એકવાળા ૯૦૦ રૂા. માં ૨ નંગ ● એસી બ્લેન્કેટ સિંગલ બેડ ૧૦૦૦ રૂ।. માં ૪ નંગ
● એસી બ્લેન્કેટ ડબલ બેડ ૧૦૦૦ રૂ।. માં ૩ નંગ
● બોકસવાળી બેડસીટની દરેક આઈટમ માં રૂા. ૨૦૦ ડિસ્કાઉન્ટમાં
● પડદા રીંગવાળા ૩૫૦ રૂ. વાળા ફક્ત રૂા. ૨૫૦માં
● બેડ રનર, પગલુછણીયું સાથે સેટ ૧૩૦૦ રૂ।. વાળા ૧૧૦૦ માં
● મીક્સ પ્રિન્ટ કીંગ સાઈઝ ઓછાળ ૯૦૦ રૂા. વાળા ફક્ત રૂ. ૭૦૦માં
● મીકસ પ્રિન્ટ (રેગ્યુલર સાઈઝ) ઓછાળ રૂ.૭૦૦ વાળા રૂ. ૫૦૦ માં

જલારામ હેન્ડલુમ
આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી
( શોપ રવિવારે સવારે 10થી 1 સુધી જ ચાલુ રહેશે- ફોન કરીને આવવું)
મો. ૯૮૯૮૧૨૪૧૭૩
મો. ૯૯૨૪૭૭૮૬૮૦