હળવદના મિયાણી ગામે 10 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

- text


હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે પોલીસે બાતમીને આધારે કિશન રમેશભાઈ કુરિયાના રહેણાંક પાછળના વાડામા દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 10 બોટલ કિંમત રૂપિયા 3,200 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી કિશન હાજર નહિ મળી આવતા પોલીસે કિશનને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text