મોરબીના વિશિપરામા 14 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરાના ઘરમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 14 બોટલ કિંમત રૂપિયા 5,250 કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસ આરોપી સાજીદ ઉર્ફે સાજલાને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text