મોરબીમા રાજા હન્ડ્રેડ પાઈપરની બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 5માંથી સીટી એ ડિવિઝન પોલીસે અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ નામના આરોપીને હન્ડ્રેડ પાઈપર વિદેશી દારૂની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 1275 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text