મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગર -1માં રહેતા સાયનાબેન ઇકબાલભાઈ જામ ઉ.19 નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text