મોરબી : મહિલાએ પ્રામાણિકતા દાખવી બસમાંથી મળેલું પર્સ પરત કર્યું

- text


મોરબી : મોરબીના ભારતીબેન જેઓ પોરબંદર ભુજ એસટી બસમાં મુસાફરી કરી મોરબી આવતા હતા. આ વેળાએ તેઓને બસમાંથી એક પર્સ મળેલ હતું. આ પર્સમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે પૈસા હતા. પર્સમાંથી નંબર મેળવીને ભારતીબેને હસીનાબેન કાદરીનો સંપર્ક કર્યો હતો અને તેમને પર્સ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

- text

- text