મોરબીની નાની બજારમાં દારૂની બોટલ સાથે બેબો પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની નાની બજારમાંથી આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાં નામના યુવાનને જેક ડેનિયલ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.450 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text