મોરબીના મકનસર નજીક દારૂની બે બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે મકનસર સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઈક ઉપર વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે નીકળેલા યતિષભાઈ બાબુભાઇ મૂછડીયા રહે.રફાળેશ્વર વાળાને ઝડપી લઈ રૂ.30 હજારના મોટર સાયકલ સહિત કુલ રૂ.30,750નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text