દારૂની હેરાફેરીનો નવો કીમિયો !! હળવદમાં અમુલના મશીનની આડમાં દારૂ ઝડપાયો

- text


કોયબા ચોકડી નજીક મોરબી એલસીબીનું ઓપરેશન

હળવદ : હળવદ કોયબા ચોકડી નજીકથી મોરબી એલસીબી ટીમે અમુલ દૂધના મશીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક વિગતમાં અંદાજે 300 પેટી જેટલો દારૂ પકડી પાડવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે. જે અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે.

- text

- text