મોરબીમાં પટેલ ટ્રાવેલ્સ દ્વારા નાથદ્રારા-અજમેર ડેઇલી સ્લીપર બસ સર્વિસ થશે શરૂ

 

દરરોજ સાંજે 5:30 એ બસ ઉપડશે, સવારે 4 કલાકે ઉદયપુર, 5 કલાકે નાથદ્રારા અને 9:30 કલાકે અજમેર પહોંચાડશે : 5 જાન્યુઆરીથી સર્વિસનો પ્રારંભ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે રાજસ્થાન ખુબ સરળતાથી જઈ શકશે. કારણકે મોરબીમાં પટેલ ટ્રાવેલ્સ દ્વારા આગામી 5 જાન્યુઆરીથી નાથદ્રારા-અજમેર ડેઇલી સ્લીપર બસ સર્વિસ શરૂ કરાશે.

મોરબીથી રાજસ્થાન નાથદ્વારા – અજમેર પટેલ ટ્રાવેલ્સની 2X1 સ્લીપર નોન એ.સી ડેઇલી બસ સર્વિસ‌નો તા.5 જાન્યુઆરીને ગુરુવારથી શુભારંભ થશે. જેમાં મુસાફરો માટે બે પિક અપ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં બસ સાંજે 5 કલાકે ભક્તિનગર સર્કલ ખાતે આવેલ શુભમ ટ્રાવેલ્સ ખાતેથી ઉપડશે. ત્યારબાદ બસ 5:30 વાગ્યે લાલપરમાં આવેલ સમય શતાબ્દી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આવી ત્યાંથી ઉપડશે.

લગેજ અને પાર્સલ બુકિંગ ફક્ત શુભમ ટ્રાવેલ્સ, ભક્તિનગર ઓફિસથી થશે, જેમાં પાર્સલની ડિલિવરી બીજા દિવસે ઝડપથી મળશે. બસનો રૂટ મોરબી થી અમદાવાદ, ઉદયપુર, નાથદ્વારા, ભીમ, બ્યાવાર થઈને અજમેર રહેશે. ફોનથી પણ ટિકિટ બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે.

આ બસ મોરબીથીસાંજે 5.30 પ્રસ્થાન કરતા અંદાજિત ઉદયપુર સવારે 4.00,
નાથદ્વારા સવારે 5.00 અને અજમેર સવારે 9.30 કલાકે પહોંચશે

બુકિંગ અને પિક અપ પોઇન્ટ

શુભમ ટ્રાવેલ્સ
ભક્તિનગર સર્કલ,
યામાહા શોરૂમની બાજુમાં,
શનાળા બાયપાસ
સાંજે 5 કલાકે
(M) 93270-
55055

સમય શતાબ્દી ટ્રાવેલ્સ
રીજેન્ટા હોટેલ નીચે (જૂની આદર્શ હોટેલ), શક્તિ ચેમ્બર સામે, લાલપર
સાંજે 5:30 કલાકે