VACANCY : ઇમલીસ સિરામિકામાં માર્કેટિંગની 15 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઇમલીસ સિરામિકા એલએલપીમાં માર્કેટિંગની 15 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને મો.નં.9909433336 ઉપર પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10
અનુભવ : 1 વર્ષ

એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5
અનુભવ : 1 વર્ષ


ઇમલીસ સિરામિકા એલએલપી
સર્વે નં.174
રાતાવીરડા- સરતાનપર રોડ,
રાતાવીરડા, તા.વાંકાનેર