પીપળીયા નજીક રાજસ્થાની ટ્રક ચાલકને હાર્ટએટેક આવતા મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના પીપળીયા નજીક રાજસ્થાનના ટ્રક ચાલક પ્રભુદયાલ રામખિલાડી ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ માળીયા બાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text