મોરબીના સાંમાકાંઠાના હાઉસિંગ બોર્ડ-ત્રાજપર સહિતના વિસ્તારોમાં કાલે રવિવારે વીજકાપ

- text


મોરબી : મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતીકાલે તારીખ ૧/૧/૨૦૨૩ ના રોજ ત્રાજપર ફીડરના નીચેના વિસ્તારો સવારે ૮.૦૦ વાગ્યા થી સાંજે ૦૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે

- text

ત્રાજપર ફીડર હેઠળના તાલુકા પોલીસ લાઇન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોરબાગ, નિત્યાનંદ સોસા. પાવન પાર્ક સોસા. ઋષભ નગર, મધુવન, મયુર સોસા અંબિકા સોસા, ત્રાજપર ગામ તથા આસપાસનાં વિસ્તારોમાં આવતીકાલે રવિવારે અડધો દિવસ પાવર કાપ રહેશે તેવું મોરબી શહેર પેટા વિભાગ 2ના નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

 

- text