પ્રકૃતિના ખોળે પ્રસંગની મજા માણો : આરવ પાર્ટી પ્લોટ દરેક પ્રસંગને બનાવી દેશે જીવનભરનું સંભારણું

 

હવે પ્રસંગની સહેજ પણ ચિંતા નહિ રહે : રૂદ્રા ઇવેન્ટ પ્લાનર એ ટુ ઝેડ પ્લાનિંગ કરી દેશે, વેડિંગ મંત્રા આકર્ષક ફોટો-વીડિયોગ્રાફી કરી આપશે અને મનપસંદ મંડપ ડેકોરેશન સમગ્ર પ્રસંગને સુંદર સજાવટ સાથે હિટરની હૂંફ આપશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કોઈ પણ પ્રસંગની હવે સહેજ પણ ચિંતા નહિ કરવી પડે. કારણકે શહેરના પ્રાઈમ લોકેશનમાં આરવ પાર્ટી પ્લોટ આગામી 15 જાન્યુઆરીથી શરૂ થવાનો છે. જે દરેક પ્રસંગોને જીવનભરનું સંભારણું બનાવી દેશે. આ સાથે પાર્ટી પ્લોટની જ વેડિંગ પ્લાનર, ફોટોગ્રાફી અને ડેકોરેશનની પણ ખ્યાતનામ ફર્મ હોય તમામ સેવાઓ એક જ સાથે મળી જશે.

મોરબીમાં ઘુનડા રોડ ઉપર એડન હિલ્સની સામે આરવ પાર્ટી પ્લોટ ટૂંક સમયમાં ખુલ્લો મુકાવાનો છે. જે દરેક ફંક્શનને ચાર ચાંદ લગાવી દેશે. અહીં વિશાળ પાર્કિંગ એરિયા અને વિશાળ લોન એરિયા છે. આ ઉપરાંત અહીં તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે. વધુમાં આ પાર્ટી પ્લોટ પ્રાઈમ લોકેશનમાં પ્રકૃતિના ખોળે આવેલ છે. અહીં પ્રસંગ યોજવાનો લ્હાવો કઇક અલગ જ હશે.

આ જ ગ્રુપ દ્વારા શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ઓફિસ નં.402માં રુદ્રા ઇવેન્ટ પ્લાનર કાર્યરત છે. જે કોઇ પણ પ્રસંગ કે ઇવેન્ટનું એ ટુ ઝેડ પ્લાનિંગ તમારા બજેટમાં કરી આપે છે. વધુમાં આ જ ગ્રુપ દ્વારા વેડિંગ મંત્રા ધ ફોટો સ્ટુડિયો પણ કાર્યરત છે. જે વેડિંગ ફોટોગ્રાફી, પ્રિ વેડિંગ શૂટ, પ્રોડક્ટ શૂટ, બેબી શૂટ, પ્રેગ્નન્સી એન્ડ મેટરનીટી શૂટ કરી આપે છે.

આ ઉપરાંત ગ્રુપનું એક એકમ લીલાપર કેનાલ રોડ ઉપર મનપસંદ મંડપ સર્વિસ (લાડલી પાર્ટી પ્લોટ)ના નામે કાર્યરત છે. જે આકર્ષક ડેકોરેશનની સાથોસાથ શિયાળામાં મહેમાનોને ઠંડીથી દૂર રાખવા ખાસ પ્રકારનું હિટર પાર્ટી પ્લોટમાં મૂકે છે.

આમ પ્રસંગમાં જરૂરી એવી અનેક સેવાઓ એક જ ગ્રુપ દ્વારા આપવામાં આવી રહી છે.તો કોઈ પણ પ્રસંગનું આયોજન કરતા પૂર્વે એક વખત જરૂર સંપર્ક કરો.

રૂદ્રા ઇવેન્ટ્સ
Mo. 7226801541

વેડિંગ મંત્રા
Mo. 7984310397

મનપસંદ મંડપ ડેકોરેશન
Mo. 99799 99512

વોટ્સએપ નંબર
https://wa.link/baea55