હાર્ટ એટેક આવ્યો હોવા છતાં મોરબીના હરજીવનભાઈએ કર્યું મતદાન

- text


મોરબી : મોરબી -માળીયા વિધાનસભા ચૂંટણીમાં બુથ નંબર ૨૦૨ માં મતદાન ધરાવતા મેરજા હરજીવનભાઈ કરમશીભાઈને બે -ત્રણ દિવસ પહેલાં જ હાર્ટએટેક આવેલ અને કાલેજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ હોવા છતાં પણ તેમને વોર્ડ નંબર 8 નાં જાગૃત કાર્યકર મહેશભાઈ દેલવાડીયા તેમજ મોરબી નગરપાલિકાનાં પૂર્વ કાઉન્સિલર નવિનભાઇ ઘુમલીયા તેમજ તેમના પુત્ર કિરણભાઈ મેરજા દ્વારા વિલચેરની વ્યવસ્થા કરીને સફળતા પૂર્વક મતદાન કરાવેલ હતું.

- text

- text