બપોરે 3 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં સરેરાશ 53.75 ટકા મતદાન

- text


જિલ્લામાં સવારે 8 થી બપોરે 3 દરમિયાન થયેલા મતદાનની વિગત

મોરબી – માળીયા ( 50.57 )
પુરુષ : 81261 – ટકાવારી 54.62 ટકા
સ્ત્રી : 63803 – ટકાવારી 46.21 ટકા
અન્ય : 1 – ટકાવારી – 33.33 ટકા
કુલ : 145065 – ટકાવારી 50.57 ટકા

ટંકારા – પડધરી ( 56.21 ટકા )
પુરુષ : 78088 – ટકાવારી 60.92 ટકા
સ્ત્રી : 62149 – ટકાવારી 51.22 ટકા
કુલ : 140237 – ટકાવારી 56.21 ટકા

- text

વાંકાનેર – કુવાડવા ( 54.81 )
પુરુષ : 85033 ટકાવારી 58.52 ટકા
સ્ત્રી : 69201 – ટકાવારી 50.85 ટકા
કુલ : 154234 – ટકાવારી 54.81 ટકા

- text