મોરબી બેઠક પર આપના ઉમેદવાર પંકજ રાણસરિયાએ મતદાન કર્યું

- text


મોરબી : ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ ધરાવતી મોરબી બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ પોતાના મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું અને તેઓએ તેમની જીતનો દાવો કર્યો હતો.

- text

 

- text