મોરબીના રવાપર રોડ ઉપરથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર સીસી પડદા વાળી શેરીમાંથી નિલેશભાઈ મોહનભાઇ ગરચર રહે.મોરબી ઉમિયા નગર, ઉમિયા સર્કલ વાળાની માલિકીનું 22 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text