ટંકારામા કૂવામાં પડી જતા યુવાનનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા અજયભાઈ નીતિનભાઈ વાઘેલા ઉ.25 નામના યુવાન અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઇબ્રાહિમભાઈ અબ્રાણીની વાડીના કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text