રાજકોટ લોકસભા બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન 

- text


રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 51.39 ટકા, વાંકાનેર બેઠકમાં 48.62 ટકા, રાજકોટ પૂર્વમાં 45.63, રાજકોટ પશ્ચિમ 46.74 રાજકોટ દક્ષિણમાં 46.38 રાજકોટ ગ્રામ્ય 46.94 અને જસદણ બેઠકમાં 39.36 ટકા મતદાન થયું હતું.

- text

- text