ટંકારામાં હત્યાકેસમાં સાત માસથી ભાગેડુ આરોપી ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકરા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો.કલમ- ૩૦૨,૧૨૦બી,૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),(એ),૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના હત્યાના ગુન્હામાં નાસતા ફરતા આરોપી બાબતે ટંકારા પોલીસ સ્ટાફ સાથે મળી ટંકારા પો.સ્ટેના ખુનના ગુનાનો આરોપી મનિષ સોનાસિગ યાદવ ઉ.વ.૧૯ ધંધો ખેતી રહે અંત્યતકાપુડા તા મિહોના જી ભીંડ એમ.પી વાળાને પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.

- text

- text