ક્રિકેટ મેચ પૂર્વે બન્ને ટીમોએ મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

- text


મોરબીઃ મોરબીની રિયલ ક્રિકેટ એકેડમીની ટીમ હાલ આણંદ ખાતે ક્રિકેટ મેચ રમવા માટે ગઈ છે. ત્યાં રિયલ ક્રિકેટ એકેડમી મોરબીની ટીમ અને ઈલેકોન ક્રિકેટ એકેડમી આણંદની ટીમે બે મિનિટનું મૌન પાળીને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

- text

 

- text