મોરબીમાં આવતીકાલે 48મુ પુસ્તક પરબ યોજાશે

- text


મોરબી : આવતીકાલ તારીખ 6 નવેમ્બર 2022ને રવિવારે સવારે 9:00 થી 11:30 કલાક દરમિયાન સરદાર બાગ, શનાળા રોડ, મોરબી ખાતે 48મુ પુસ્તક પરબ યોજાનાર છે. અહીં 3000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકો જે વાચકોને વિનામુલ્યે ઉપલબ્ધ થશે.

- text

- text