મોરબીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના મચ્છીપીઠ નજીક ઈદગાહ મેદાનમાં જાહેરમાં જુગાર રમી રહેલા રફીકભાઈ હનીફભાઈ મોવર, કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી અને ઇમરાન ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર નામના ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 16,790 સાથે તીનપતિ રમતા ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text