મોરબીના ગ્રીનચોકમા નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા કિશન રમેશભાઈ કૈલા અને અહેમદભાઈ ઉર્ફે ટકો હુસેનભાઈ કારીયાણી નામના ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 390 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text